એક વખત હાથની પાંચેય આંગળીઓ વચ્ચે પરસ્પર ઝઘડો થયો. પાંચેય પોતાને એકબીજાથી મોટી સિદ્ધ કરવાના પ્રયાસમાં હતી.અંગુઠો બોલ્યો કે હું સૌથી મોટો છું, તેની બાજુની આંગળી બોલી કે હું સૌથી મોટી છું, આ જ રીતે બધી પોતાને મોટી સિદ્ધ કરવાના પ્રયાસમાં હતી. નિર્ણય ન આવ્યો તો તેઓ કોર્ટમાં પહોંચી.ન્યાયાધીશે આખી વાત સાંભળી અને પાંચેયને કહ્યુંContinue reading “એકતા”
Tag Archives: #gujarati #gujaratistory #moralstory
દીકરી ને ઘરકામ જરૂર શીખવો…
એક વકીલે તેના પુત્રનો સંબંધ નક્કી કર્યો. થોડા દિવસો પછી જ્યારે વકીલ વેવાણ ના ઘરે ગયા, ત્યારે તેણે જોયું કે વેવાણ રસોઈ કરી રહ્યા હતા. બધાં બાળકો અને વહુઓ ટીવી જોતાં હતાં. વકીલે ચા પીધી, કુશલ પાસે ગયો અને ચાલ્યો ગયો. એક મહિના પછી વકીલ સાહેબ ફરી તેમના ઘરે ગયા. જોયું, વેવાણ જી ઝાડુ કાઢતાContinue reading “દીકરી ને ઘરકામ જરૂર શીખવો…”
Daughters Clothes and IPhone Cover દીકરી ના વસ્ત્રો અને iPhone કવર
એક દીકરીને તેના પિતા એક આઇફોન ભેટ આપે છે.બીજા દીવસે પિતાએ દીકરીને પૂછ્યું.તને આઈફોન દીધા પછી સર્વ પ્રથમ તે શુ કર્યું?દીકરી:- મે સ્ક્રેચ ગાર્ડ અને કવર લીધું. પિતા:- તને આવુ કરવા માટે કોઈ એ બળજબરી કરી હતી ? દીકરી:- નહી. કોઇએ નહીં.પિતા:- તને એવુ નથી લાગતુ કે તે આઈ ફોન કંપનીના નિર્માતાનું અપમાન કર્યું છે.દીકરી:-Continue reading “Daughters Clothes and IPhone Cover દીકરી ના વસ્ત્રો અને iPhone કવર”
Lazy Rich અમીર આળસુ
સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક નવાબના મહેલ ઉપરઅંગ્રેજોએ હુમલો કરી દીધો. બહાર ઊભેલાસૈનિકોએ તેનો સામનો કર્યો પણ તેઓ ફાવ્યાનહીં. એક પછી એક સૈનિકને મારતા તેઓઆગળ વધ્યા. ધીમે ધીમે તેઓ નવાબનાંઓરડા સામે આવીને ઊભા રહ્યાં. અંગ્રેજસૈનિકોએ તેનો દરવાજો તોડવો શ કર્યો.નવાબને આ વાતની ખબર પડી છતાં તેએટલો આળસુ અને નાદાન હતો કે, જોડાનોકરો પહેરાવે ત્યારે જ પહેરી શકે.ભાગવાનાContinue reading “Lazy Rich અમીર આળસુ”
What is difference between sister and daughter? Bahen અને દીકરી મા શું ફરક?
પપ્પા જોરથી બૂમો પાડે છે. રાજ દોડતો આવે છે અને પૂછે છે… શું વાત છે પપ્પા ?પપ્પા, તને ખબર નથી તારી બહેન અવની આજે આવી રહી છે? આ વખતે રોકાશે,આપણે બધા સાથે મળીને એનો જન્મદિવસ ઉજવીશુ. હવે જલ્દી જા અને તારી બહેનને લઈ આવ. હા અને સાંભળ.તુ તારી નવી કાર લઇ ને જા, જે ગઈકાલેContinue reading “What is difference between sister and daughter? Bahen અને દીકરી મા શું ફરક?”
Stale Bread ઠંડી રોટલી
એક છોકરો હતો, માતાએ તેના લગ્ન કરાવ્યા,પણ તે કંઈ કમાતો નહોતો. જ્યારે પણ માતાતેને રોટલી પીરસતી ત્યારે તે કહેતી કે દીકરા,ઠંડી રોટલી ખા! છોકરા ને સમજ ન પડતી કેમા આમ કેમ કહે, તો પણ એ ચૂપ રહ્યો. એકદિવસ માતા કોઈ કામ માટે બહાર ગઈ હતી,જતી વખતે તેણે તેની પુત્રવધૂ ને કહ્યું કે, તેઆવે ત્યારે તેનેContinue reading “Stale Bread ઠંડી રોટલી”