Daughters Clothes and IPhone Cover દીકરી ના વસ્ત્રો અને iPhone કવર

એક દીકરીને તેના પિતા એક આઇફોન ભેટ
આપે છે.બીજા દીવસે પિતાએ દીકરીને
પૂછ્યું.તને આઈફોન દીધા પછી સર્વ પ્રથમ તે
શુ કર્યું?
દીકરી:- મે સ્ક્રેચ ગાર્ડ અને કવર લીધું. પિતા:-
તને આવુ કરવા માટે કોઈ એ બળજબરી કરી
હતી ?
દીકરી:- નહી. કોઇએ નહીં.
પિતા:- તને એવુ નથી લાગતુ કે તે આઈ ફોન
કંપનીના નિર્માતાનું અપમાન કર્યું છે.
દીકરી:- ના પપ્પા.
ઉલટાનુ તેમણે જ મને કવર લગાવવાની
સલાહ આપી. પિતાઃ- તો પછી આઈ ફોન
ખરાબ દેખાતો હશે માટે તે કવર લીધુ?
દીકરી:- ના પપ્પા,ફોન ખરાબ ન થાય માટે મેં
કવર લગાડ્યું. પિતાઃ- કવર લગાડ્યા પછી
આઈ ફોનના સુંદરતામા કઈ ઉણપ આવી
એવુ નથી લાગતું? દીકરી:- નહી.પપ્પા
ઉલટાનુ કવર લગાડવાથી આઇફોન વધુ સુંદર
લાગે છે.
પિતાએ દીકરી સામે પ્રેમથી જોયુ અને માથે
હાથ ફેરવીને કહ્યુ.બેટા એ આઈ ફોન કરતા
સુંદર તારૂ શરીર છે.અને તુ તો અમારા ઘરની
ઈજ્જત છે. અમારૂ ઘરેણું છે. તુ પોતે જો
અંગ સુંદ૨ વસ્ત્રોથી ઢાકીશ તો તું હજુ સુંદર
દેખાઈ.તારૂ સૌંદર્ય હજુ ભરપૂર ખીલશે!
દીકરી પાસે આનો કોઇ જવાબ ન હતો. હતા
તો ફક્ત આંખમાથી આંશુઓ.
દીકરીઓ એ સુંદ૨ તેમજ ફેશનેબલ કપડાં
જરૂર પહેરવા.
પણ, તેમાંથી તમારા સૌંદર્યના,તમારા.તેમજ
તમારા માતપિતાના અને ભારતીય સંસ્કૃતિનું
અપમાન ન થાય તેનુ જરૂર ધ્યાન રાખવુ!

Leave a comment

Design a site like this with WordPress.com
Get started